ઓકી દાતણ જે કરે નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે, તે ઘરે વૈદ્ય ન જાય. ખાંડ-મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજો, નહિતર ના કહેવાય ના સહેવાય.
જોઇ રાજ્યમાં તું વર્ધમાન લાગે છે છોડી ઘર જતો મહાવીર લાગે છે જોઇ ધ્યાનમાં ઊભો યોગી લાગે છે કરતો તપશ્ચર્યા મહાતપસ્વી લાગે છે
ચલ ઊડ જા રે આતમ કિ અબ યહ દેહ હુઆ પુરાના ચલ ઊડ જા રે આતમ કિ અબ યહ દેહ હુઆ પુરાના... સચ્ચા જૂઠા કરકે તૂને ધન બહોત કમાયા રાત-દિનકી તેરી મહેનત તેરે કામ ન આયી... ચલ
આવ્યો છું પ્રભુ શરણ તારે સ્વીકારી લે તું ચરણ તારે મોહમાયામાં હું લપટાયો, રાત કે દિવસ યાદ ન આવ્યો... બચપણ વિતાવ્યું રમતગમતમાં, જોબન વીત્યું જોતાજોતામાં બુઢાપે આવી દ્વાર ખખડાવ્યો, કાળ આવી સામે જ ઊભો...
સૂનાં રે સૂનાં મારાં દેવળ સૂનાં સૂના મારા હૃદયના ખૂણા રે ખૂણા...સૂનાં વાટડી જોઇ પ્રભુ આંખડી થાકી (૨)
પ્રભુ આજ મારે પાંચકડા રમવા પ્રભુ આજ મારે પાંચકડા રમવા... પહેલે પાંચકડે વાળ કર્યા ધોળા ડાય લગાડી મેં કેશ કર્યા કાળા...પ્રભુ
સનેડો સનેડો પ્રભુ તારો સનેડો સનેડો સનેડો પ્રભુ તારો સનેડો શેરીશેરી હું ર્ફ્યો ર્ફ્યો ગામેગામ (૨)
‘‘કોરોના’’ એ સ્ત્રી માટે આશીર્વાદરૂપ છે. જ્યારે પુરુષ માટે સાચી સમજણનો સ્ત્રોત છે. મારો કહેવાનો મતલબ એમ નથી કે સ્ત્રીને કોરોના ન થાય. એને પણ કોરોના થાય અને એ પણ પુરુષની જેમ જ હૉસ્પિટલમાં જાય, પણ ફેર ક્યાં છે?
‘‘દોસ્તી તો ઇશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે, એ નથી જોતી ક્યો સમય છે કે વાર છે દોસ્તી એ બે દિલોનો વ્યવહાર છે. જેને નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે.
સંસારમાં જો આપણે વાસનાથી મુક્ત થઇ શકીએ તો આપણા જીવનમાં અડધી કામયાબી હાંસલ કરી લીધી એમ સમજવું. જો આપણે ઇચ્છાથી પણ મુક્ત બની જઇએ તો પછી મૃત્યુનો ભય જીવનમાંથી વિદાય થઇ જાય.
આ નવો યુગ ખરેખર જીવવા જેવો છે, માણવા જેવો છે, છતાં પણ માણસના ચહેરા પર હાસ્ય કેમ દેખાતું નથી! ખુશીનો અહેસાસ કેમ થતો નથી!
અહીં આ સંસારે સાધુ હોય યા સંસારી, મૃત્યુને ન લેવી પડે કોઇની પરવાનગી.