૨ : ૧૮૫ - સુવિચાર

‘‘દોસ્તી તો ઇશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે,
એ નથી જોતી ક્યો સમય છે કે વાર છે
દોસ્તી એ બે દિલોનો વ્યવહાર છે. જેને નથી બનાવ્યો
મિત્ર એની જીવનમાં હાર છે.