૨ : ૮૧ - સુવાક્ય

ક્રોધ : કાળી નાગણ જેવો
માયા : જાદુગરની જાળ જેવી
લોભ : લાડુ જેવો મીઠો
માન : સહુથી અનેરું મધલાળ જેવું