૨ : ૭૫ - સુવિચાર

‘‘શાંતિ અને સંતોષ આ બેજ પૂર્ણ વિરામ છે, બાકી
બધા જ સુખ, અલ્પવિરામ છે.’’
‘‘ખુબી અને ખામી બંને હોય છે લોકોમાં તમે શું શોધ્યું
એ મહત્વનું છે.’’