૨ : ૬૪ - સુવિચાર

જે ગાંઠ જન્મોજન્મથી બીજા સાથે
બાંધીને આવ્યા છીએ એ છૂટતા જન્મારો
લાગી જાય છે, કારણકે ગાંઠ રેશમની દોરી
જેવી હોય છે જે છોડતાછોડતા દમ નીકળી જાય છે.
અપની ઉમ્ર ઔર પૈસે પર કભી ઘમંડ મત કરના
ક્યોંકિ જો ચીજ ગીની જાતી હૈ વો કભી ન કભી ખત્મ હો
હી જાતી હૈ.શ્
ચિરાગોસે ન પૂછો કી બાકી તેલ કીતના હૈ
સાંસોસે ન પૂછો કી બાકી ખેલ કીતના હૈ.