૨ : ૬૨ - સુવિચાર

સંસારમાં ત્રણ ૠણ આપણે ચૂકવવાનાં હોય છેઃ
પહેલું ઈશ્વરનું જેણે આપણને જીવન આપ્યું,
બીજું ૠણ મા-બાપનું જેમણે જીવન જીવતા શીખવ્યું,
ત્રીજું ૠણ ગુરુનું જેણે મોક્ષમાર્ગ બતાવી મુક્તિ અપાવી.