આપણા ભાગ્યમાં કોઇ ભાગ પડાવી શકતું નથી અને જે ભાગ્યમાં નથી એ બીજા આપી શકતા નથી. જોઇ પ્રતિબિંબ પોતાનું આયનામાં આયનાનો વાંક કાઢે છે, સમજદારી ખુદની નથી, ભગવાનનો વાંક કાઢે છે. ‘‘તમે મને ક્યારેય હરાવી નહીં શકો, કેમકે જીતવાનો મને શોખચ નથી.’’