૨ : ૪૪ - સુવિચાર

શબરી જેવો પ્રભુરામ પર પ્રેમ
નરસૈયાનો ભજનપ્રેમ
જસોદાનો પુત્રપ્રેમ
લયલા મજનુનો યૌવનપ્રેમ
શાહજહાનો પત્નીપ્રેમ
યુધ્ધિષ્ઠિરનો ધર્મપ્રેમ
હનુમાનનો ભક્તિપ્રેમ
જલારામ બાપાનો સેવાપ્રેમ
ભરતનો ભાતૃપ્રેમ
રતિ-કામ દેવનો દાંપત્યપ્રેમ
ગોપીઓનો કૃષ્ણ પરનો પ્રેમ
મીરા જેવો કૃષ્ણપ્રેમ
સાચા દિલથી કરેલ પ્રેમ વર્ષો સુધી બધા યાદ રાખે છે.
પ્રેમ કરવાવાળા ભલે ચાલ્યા જાય, પ્રેમ યાદ રહી જાય છે.