૨ : ૩૫ -સુવિચાર

‘‘રાખવો નહિં અહંકાર કે ન થાય કશું મારા વિના અહીં
તો આખુ આકાશ ઊભું છે ટેકા વિના.
‘‘મનગમતા નામને ઉમર ન હોય એ તો ગમે ત્યારે હાથ
પર લખાય, મોસમ જોઇને ફૂલ ન ખીલે એના ખીલવાતી
મોસમ બદલાય.’’
‘‘ભૂખ મૌતસે બડી હોતી હૈ, સુબહ મિટાઓ શામ કો ફિર
બડી હોતી હૈ.’’
‘‘જે વ્યક્તિ પાસે સમાધાન કરવાની શક્તિ જેટલી વધારે હોય
છે, એમના સંબંધોનો વિસ્તાર પણ એટલો જ વિશાળ હોય છે.
‘‘સંતુષ્ઠ મન દુનિયા કા સબસે બડા ધન હૈ!’’
‘‘એક સુખી જીવન જીવવા માટે એ સ્વીકારવું ખુબ જરૂરી છે કે
આપણી પાસે જે છે એ સર્વ શ્રેષ્ઠ છે.’’