૨ : ૩૨ - સુવિચાર

‘‘એવી અપેક્ષા ના રાખો કે તમારો સાથીદાર તમારા
જેવોજ હોય, કારણ કે બે વ્યક્તિ ક્યારેય એક બીજાને
‘‘જમણો હાથ’’ પકડીને નથી ચાલી શકતો.’’
‘‘વિશ્વાસ શબ્દ નાનો છે, પણ મહત્વ ઘણું મોટું છે, પરંતુ
સમસ્યા એ છે કે વિશ્વાસ પર લોકો શંકા કરે છે અને
શંકા ઉપર વિશ્વાસ કરે છે.’’
ખોઇ દે પછી શોધ્યા કરે છે બસ આજ રમત લોકો જીંદગી
ભર રમ્યા કરે છે પછીએ ‘‘પ્રેમ’’ હોય કે ‘‘પૈસો’’
‘‘સંબંધ’’ હોય કે ‘‘વિશ્વાસ.’’
‘‘મોતી મહંગે હોતે હૈ જો ગવાયે નહીં જાતે અપને તો
અપને હોતે હૈ જો ચાહ કર ભી ભૂલાયે નહીં જાતે.’’