૨ : ૨૯ - આમંત્રણ કેવું હોવું જોઇઅ

પેનથી નહીં પ્રેમથી
મુખથી નહીં મનથી
દેહથી નહીં દિલથી
અક્ષરથી નહીં અંતઃકરણથી
શબ્દથી નહીં સ્નેહથી
ભાષાથી નહીં ભાવથી
હોઠથી નહીં હૈયાથી
અનુભવીની આંખ લેવી
યુવાનોની પાંખ લેવી
ઇચ્છાઓને સીમિત કરવી
સંકલ્પની વાતને દૃઢ કરવી