premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૬૫ - સુવિચાર
Jul
09
2021
854
ગુલઝાર ભાગ - ૧
૧: ૬૫ - સુવિચાર
કર્મ ત્રણ જાતના હોય છે – “એક કર્મ એવું કે પેપર ઉપર ધૂળ લાગેલ હોય તેવું.” જે પેપર ઉપાડતાં જ ખરી પડે.
“બીજું કર્મ એવું કે કપડાં ઉપર લાગેલ ધૂળ જેવું” જે કપડાંને ઝાટકવાથી દૂર થાય.
“ત્રીજા કર્મ એવા જે તાજા કલર કરેલ દીવાલ ઉપર ચીટકેલ ધૂળ જેવા” જે નીકળે જ નહીં. આને ચીકણા કર્મ કહે છે.
ક્રોધની બાધા લેવાથી ક્રોધ જીતાઈ જાય
લોભની બાધા લેવાથી લોભ જીતાઈ જાય
માયાની બાધા લેવાથી માયા જીતાઈ જાય
અહંકારની (માનની) બાધા લેવાથી લાગે કે અહંકાર જીતાઈ ગયો પણ એ જીતાય નહીં, કારણ કે તુરત તમે કહેશો કે મેં અહંકારની બાધા લીધી. બસ અહંકારની બાધા લીધી, કીધું કે, અહંકાર આવી ગયો.
શરીરનો વિશ્રામ એટલે ઊંઘ,
મનનો વિશ્રામ એટલે ધ્યાન.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC