૧) મોડા સૂવું અને મોડા ઊઠવું
૨) લેતી-દેતીનો હિસાબ ન રાખવો
૩) કોઇના માટે કશું જ કરવું નહિ
૪) હંમેશાં પોતા માટે જ વિચારવું
૫) હંમેશાં પોતાને જ સાચા માનવા
૬) કોઇ પર આંધળો વિશ્વાસ કરવો
૭) વગર કારણે ખોટું બોલવું નહિ
૮) કોઇ પણ કાર્ય સમય પર ન કરવું
૯) વગર માગ્યે સલાહ આપવી નહીં
૧૦) ભૂતકાળના સુખને યાદ કરતા રહેવું નહીં