premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૩૬ - સુવિચાર
Jul
08
2021
370
ગુલઝાર ભાગ - ૧
૧: ૩૬ - સુવિચાર
મા-બાપ કી આંખમેં આંસુ
બેટી ઘર છોડતી હૈ તબ આતા હૈ.
બેટા તર-છોડે તબ આતા હૈ
મા-બાપ તુમ્હારે કારણ જિસ દિન રોતે હૈ
ઉસ દિન તુમ્હારા કિયા હુઆ પુણ્ય ઉસ આંસુમેં બહ જાતા હૈ.
ઝેર ભયંકર નથી પણ તેનો ઉપયોગ ભયંકર છે
સંસાર ભયંકર નથી તેમાં મન હોવું ભયંકર છે.
જે દેખાય છે તે જોતો નથી
અને જે જુએ છે તે દેખાતો નથી.
અનંતવાર દેહ અર્થે આત્મા ગાળ્યો છે
જે દેહ આત્મા અર્થે ગાળશે તે છેલ્લો દેહ હશે.
ગજબકી હૈ યહ દુનિયા ગજબકે લોગ
સત્ય કોઈ સુનના ચાહતે નહીં
સત્યકો સત્ય કરકે બોલા
લોગોને ખુશીઓસે ભર દીઆ જોલા.
એટલે મીઠો ન થા કે લોકો તને ખાઈ જાય
અને એટલો કડવો ન થા કે લોકો તને ઘૂંકી નાખે.
સુખી થવું હોય તો તમારાથી નીચા માણસને જુઓ.
દુઃખી થવું હોય તો તમે તમારાથી ઊંચા માણસને જુઓ.
વીણાના તાર એટલા તાણ મા કે તૂટી જાય
વીણાના તાર એટલા ઢીલા ન મૂક કે બેસૂરા બની જાય.
સંપત્તિ સુખ આપી શકે શાંતિ નહિ.
સત્ય પોતાના પગ ઉપર ઊભું રહે છે
અસત્ય બીજાના પગ ઉપર ઊભું હોય છે.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC