૨ : ૨૫ - સુખી થવાના દશ રસ્તા

૧) કામમાં હંમેશાં વ્યસ્ત રહો
૨) શક્ય એટલું ઓછું બોલો
૩) ક્યારેકક્યારેક ના બોલતા પણ શીખો
૪) પોતાની ભૂલનો સ્વીકાર કરો
૫) વ્યાવહારિક બનો
૬) પહેલાં લખો પછી આપો?
૭) સૌનો અભિપ્રાય લઇ પછી નિર્ણય આપો
૮) સૌને આદરપૂર્વક માનથી બોલાવો
૯) જરૂરિયાત જેટલી જ ખરીદી કરો
૧૦) પહેલા વિચારો ને પછી બોલો