૧ : ૦૯ - સુવિચાર

  • મનુષ્યનું જન્મ વખતે જેટલું વજન હોય છે, તેટલું જ વજન તેના મૃત્યુ વખતે તેની રાખનું હોય છે. કુદરત આગળ હિસાબ બધો સરખો જ હોય છે. જે કુદરત જન્મ વખતે આપે છે મૃત્યુ વખતે પાછો લઈ લે છે. હિસાબ કિતાબ સરખો કરી લે છે. 
  • ઉછીના જ્ઞાન કરતાં પોતાનું અજ્ઞાન વધારે સારું.