૧.
ધ્યાન મૂલમ્ ગુરુ મૂર્તિ
મંત્ર મૂલમ્ ગુરુ વાક્યમ્
પૂજા મૂલમ ગુરુ પદમ્મો
ક્ષ મૂલમ્ ગુરુકૃપા.
૨.
કલ્પતરુ નીચે કોઈ નર ઊભો
સુધાથી બહુ પીડાયો
નહીં એ કલ્પતરુ
બાવળીએ જઈ બેઠો નહીં તો ભાગ્યનો બળીયો !
ઉપાશ્રયમાં આવી કોઈ નર બેઠા
વ્યાખ્યાનથી વંચિત રહ્યો
નહીં એ ઉપાશ્રય
બાંકડે જઈ બેઠો નહીં તો ભાગ્યનો બળીયો.