અંગૂઠા ને આંગળી વચ્ચે પકડી રાખી પેન
લખવા બેઠો લેખ, આ બધી પ્રભુ તારી દેન
હું તો કરતો રહું પ્રેમ તને, વ્યાધિ કરે આ બધી પેન
હું તો જોયા કરું આ બધું તું જ લખાવે લેખ
હરિકા નામ લે, સહારા મિલેગા
ગુરુકા શરણ લે, કિનારા મિલેગા
ધર્મકો ધારણ કર, સમાધિ મિલેગા
અપનેકો પહેચાન લે, મોક્ષ મિલેગા
हरिका नाम ले, सहारा मिलेगा
गुरुका शरण ले, किनारा मिलेगा
धर्मको धारण कर, समाधि मिलेगा
अपनेको पहेचान ले, मोक्ष मिलेगा
ગુરુ લોભી, ચેલા લાલચુ, દોનો ખેલે દાવ
દોનો બડે બાપડે*, બૈઠે પથ્થરકી નાવ
गुरु लोभी, चेला लालचु, दोनो खेले दाव
दोनो बडे बापडे, बैठे पथ्थरकी नाव
મંદિરની બહારની પરિધિ પર ‘‘કામ’’ છે
મંદિરની અંદરની બાજુએ ‘‘રામ’’ છે
ખજૂરાહોને બહાર જુઓ તો ‘‘કામ’’ છે
ખજૂરાહોને અંદરથી જુઓ તો ‘‘રામ’’ છે
તેલ ખૂટ્યું કે વાટ ખૂટી એ અમને ન સમજાયું
પણ જન્મ-મરણના ૠણાનુબંધ તૂટ્યા એ સમજાયું
પોતાની મરજીથી જે જીવે છે એ સંસારી
ઇશ્વરની મરજીથી જે જીવે છે એ સંન્યાસી
મંજિલ ક્યા હૈ, રાસ્તા ક્યા હૈ
હોસલા હૈ તો ફાસલા ક્યા હૈ
मंजिल क्या है, रास्ता क्या है
होसला है तो फासला क्या है