‘‘સફળતા અને સરળતા જ્યાં સાથે જોવા મળે એ વ્યક્તિને એકવાર ખરા હૃદયથી નમન કરજો.’’ ‘‘નસીબદાર છે એ લોકો જેમને આ ખોટી દુનિયામાં સાચાં મિત્રો મલ્યા છે.’’