૨ : ૯૮ - સુવિચાર

‘‘જેની શકલ મળતી આવે એ ભાઇ-બહેન હોય છે,
જેની અકલ મળતી આવે એ દોસ્ત હોય છે,
જેની ન તો અકલ મળતી હોય, ન તો શકલ મળતી હોય
એ પતિ-પત્ની હોય છે.’’